અન-નસ્ર · 3/3
ભાષાંતર ઉચ્ચારણ — અન-નસ્ર
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ۝٣
Fa sab bih bihamdi rabbika was taghfir, innahu kaana tawwaaba
📖 ગુજરાતીમાં
તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે
🎧 સાંભળો

📜 આયત 1-3 — અન-નસ્ર

1إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ
જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય
2وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا
અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો
3فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا
તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે
અન-નસ્રકુરાન સૂચિ
3આયત
MedinanRevelation
3આયત

ભાષાંતર — અન-નસ્ર 3

સૂરા અન-નસ્ર આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે…

સૂરા આયત 3/3 — અન-નસ્ર النصر (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નસ્ર સાંભળો, અન-નસ્ર ભાષાંતર, અન-નસ્ર mp3, અન-નસ્ર pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers