La sourate Al-Asr en Gujarati
وَالْعَصْرِ(1) જમાનાના સોગંદ |
નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ(3) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Asr : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Asr complète en haute qualité.















Donnez-nous une invitation valide