અલ-અસ્ર · 2/3
ભાષાંતર ઉચ્ચારણ — અલ-અસ્ર
إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ ۝٢
Innal insaana lafee khusr
📖 ગુજરાતીમાં
નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
🎧 સાંભળો

📜 આયત 1-3 — અલ-અસ્ર

1وَالْعَصْرِ
જમાનાના સોગંદ
2إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ
નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
3إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી
અલ-અસ્રકુરાન સૂચિ
3આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-અસ્ર 2

સૂરા અલ-અસ્ર આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે

સૂરા આયત 2/3 — અલ-અસ્ર العصر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-અસ્ર સાંભળો, અલ-અસ્ર ભાષાંતર, અલ-અસ્ર mp3, અલ-અસ્ર pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers