La sourate At-Takathur en Gujarati
વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા |
એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા |
કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો |
કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો |
કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો |
તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો |
અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો |
ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate At-Takathur : choisissez le récitateur pour écouter et télécharger la sourate At-Takathur complète en haute qualité.















Donnez-nous une invitation valide