સૂરા અલ-અસ્ર અરબી અને ગુજરાતી

સૂરા અલ-અસ્રને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (3 આયત — مكية). અલ-અસ્ર સાંભળો, અલ-અસ્ર ભાષાંતર, અલ-અસ્ર mp3, અલ-અસ્ર pdf.

સૂરા અલ-અસ્ર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَالْعَصْرِ ۝١
📖 ભાષાંતર આયત 1
જમાનાના સોગંદ
إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ ۝٢
📖 ભાષાંતર આયત 2
નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ ۝٣
📖 ભાષાંતર આયત 3
સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી
← 102 અલ-અસ્ર (103/114) 104 →
વાંચો સૂરા અલ-અસ્ર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

103العصر Al-'Asr 📚 3 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers