La sourate Al-Humazah en Gujarati
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય |
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય |
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે |
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે |
અને તને શું ખબર કે આ આગ કેવી હશે |
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે |
જે હૃદયો પર ચઢતી જશે |
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે |
મોટા મોટા સ્તંભોમાં |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Humazah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Humazah complète en haute qualité.















Donnez-nous une invitation valide