PDF —
3 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-અસ્ર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-અસ્ર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-અસ્ર ભાષાંતર. સૂરા અલ-અસ્ર (Meccan) 3 આયત.



3 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒ
103:1 જમાનાના સોગંદ
ﭓﭔﭕﭖﭗ
103:2 નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
103:3 સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers