સૂરા અલ-કૌસર અરબી અને ગુજરાતી

સૂરા અલ-કૌસરને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (3 આયત — مكية). અલ-કૌસર સાંભળો, અલ-કૌસર ભાષાંતર, અલ-કૌસર mp3, અલ-કૌસર pdf.

સૂરા અલ-કૌસર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ۝١
📖 ભાષાંતર આયત 1
નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ۝٢
📖 ભાષાંતર આયત 2
બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ ۝٣
📖 ભાષાંતર આયત 3
ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે
← 107 અલ-કૌસર (108/114) 109 →
વાંચો સૂરા અલ-કૌસર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

108الكوثر Al-Kawthar 📚 3 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers