PDF —
3 આયત Meccan PDF

સૂરા અલ-કૌસર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-કૌસર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કૌસર ભાષાંતર. સૂરા અલ-કૌસર (Meccan) 3 આયત.



3 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮆﮇﮈﮉ
108:1 નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે
ﮊﮋﮌﮍ
108:2 બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર
ﮎﮏﮐﮑﮒ
108:3 ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે

પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers