અલ-ફલક · 1/5
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ફલક
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ۝١
Qul a`uzoo bi rabbil-falaq
📖 ગુજરાતીમાં
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
🎧 સાંભળો

📜 આયત 1-3 — અલ-ફલક

1قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
2مِن شَرِّ مَا خَلَقَ
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
3وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
અલ-ફલકકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અલ-ફલક 1

સૂરા અલ-ફલક આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું…

સૂરા આયત 1/5 — અલ-ફલક الفلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ફલક સાંભળો, અલ-ફલક ભાષાંતર, અલ-ફલક mp3, અલ-ફલક pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers