અલ-ફલક · 3/5
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફલક
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ۝٣
Wa min sharri ghasiqin iza waqab
📖 ગુજરાતીમાં
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-ફલક

1قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
2مِن شَرِّ مَا خَلَقَ
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
3وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
4وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ)
5وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે
અલ-ફલકકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-ફલક 3

સૂરા અલ-ફલક આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય

સૂરા આયત 3/5 — સૂરા અલ-ફલક الفلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફલક સાંભળો, સૂરા અલ-ફલક ભાષાંતર, સૂરા અલ-ફલક mp3, સૂરા અલ-ફલક pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers