PDF —
સૂરા અલ-ફલક pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-ફલક pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ફલક ભાષાંતર. સૂરા અલ-ફલક (Meccan) 5 આયત.
More સૂરા PDF
સૂરા અલ-ફલક

ﭤﭥﭦﭧﭨ
113:1
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
ﭩﭪﭫﭬﭭ
113:2
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
ﭮﭯﭰﭱﭲﭳ
113:3
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
ﭴﭵﭶﭷﭸﭹ
113:4
અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ)
ﭺﭻﭼﭽﭾﭿ
113:5
અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે
પવિત્ર કુરાન
Wednesday, September 30, 2026
Don't forget us in your sincere prayers







