La sourate Al-Fil en Gujarati
શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ |
શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી |
અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા |
જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા |
બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Fil : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Fil complète en haute qualité.















Donnez-nous une invitation valide