La sourate Quraysh en Gujarati
કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે |
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં) |
બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે |
જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Quraysh : choisissez le récitateur pour écouter et télécharger la sourate Quraysh complète en haute qualité.















Donnez-nous une invitation valide