અલ-ફીલ · 3/5
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ફીલ
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ ۝٣
Wa arsala `alaihim tairan abaabeel
📖 ગુજરાતીમાં
અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા
🎧 સાંભળો

📜 આયત 1-5 — અલ-ફીલ

1أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ
શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ
2أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ
શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી
3وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા
4تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ
જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા
5فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ
બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા
અલ-ફીલકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-ફીલ 3

સૂરા અલ-ફીલ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા

સૂરા આયત 3/5 — અલ-ફીલ الفيل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ફીલ સાંભળો, અલ-ફીલ ભાષાંતર, અલ-ફીલ mp3, અલ-ફીલ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers