PDF —
5 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-ફીલ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-ફીલ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ફીલ ભાષાંતર. સૂરા અલ-ફીલ (Meccan) 5 આયત.

← અલ-હુમઝાસૂરા અલ-ફીલ કુરૈશ →


5 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔ
105:1 શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ
ﮕﮖﮗﮘﮙﮚ
105:2 શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી
ﮛﮜﮝﮞﮟ
105:3 અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા
ﮠﮡﮢﮣﮤ
105:4 જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા
ﮥﮦﮧﮨ
105:5 બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers