La sourate Al-Masad en Gujarati
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો |
ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી |
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે |
અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે |
તેના ગળામાં કાથીનું દોરડું હશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Masad : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Masad complète en haute qualité.















Donnez-nous une invitation valide