PDF —
સૂરા અલ-મસદ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-મસદ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-મસદ ભાષાંતર. સૂરા અલ-મસદ (Meccan) 5 આયત.
More સૂરા PDF
સૂરા અલ-મસદ

ﮈﮉﮊﮋﮌﮍ
111:1
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો
ﮎﮏﮐﮑﮒﮓﮔ
111:2
ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી
ﮕﮖﮗﮘﮙ
111:3
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે
ﮚﮛﮜﮝ
111:4
અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે
ﮞﮟﮠﮡﮢﮣ
111:5
તેના ગળામાં કાથીનું દોરડું હશે
પવિત્ર કુરાન
Tuesday, September 29, 2026
Don't forget us in your sincere prayers







