અલ-મસદ · 1/5
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મસદ
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ۝١
Tab bat yadaa abee Lahabinw-wa tabb
📖 ગુજરાતીમાં
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા અલ-મસદ

1تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો
2مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી
3سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે
અલ-મસદકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અલ-મસદ 1

સૂરા અલ-મસદ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે)…

સૂરા આયત 1/5 — સૂરા અલ-મસદ المسد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મસદ સાંભળો, સૂરા અલ-મસદ ભાષાંતર, સૂરા અલ-મસદ mp3, સૂરા અલ-મસદ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers