અલ-મસદ · 3/5
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મસદ
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ۝٣
Sa yas laa naran zaata lahab
📖 ગુજરાતીમાં
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-મસદ

1تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો
2مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી
3سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે
4وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે
5فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
તેના ગળામાં કાથીનું દોરડું હશે
અલ-મસદકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-મસદ 3

સૂરા અલ-મસદ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે

સૂરા આયત 3/5 — સૂરા અલ-મસદ المسد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મસદ સાંભળો, સૂરા અલ-મસદ ભાષાંતર, સૂરા અલ-મસદ mp3, સૂરા અલ-મસદ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers