La sourate An-Nas en Gujarati
તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું |
લોકોના માલિકના (અને) |
લોકોના મઅબૂદના (શરણમાં) |
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી |
જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે |
(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate An-Nas : choisissez le récitateur pour écouter et télécharger la sourate An-Nas complète en haute qualité.















Donnez-nous une invitation valide