અન-નાસ · 4/6
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાસ
مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ۝٤
Min sharril was waasil khannaas
📖 ગુજરાતીમાં
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
🎧 સાંભળો

📜 આયત 2-6 — અન-નાસ

2مَلِكِ النَّاسِ
લોકોના માલિકના (અને)
3إِلَٰهِ النَّاسِ
લોકોના મઅબૂદના (શરણમાં)
4مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
5الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે
6مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી
અન-નાસકુરાન સૂચિ
6આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અન-નાસ 4

સૂરા અન-નાસ આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી

સૂરા આયત 4/6 — અન-નાસ الناس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાસ સાંભળો, અન-નાસ ભાષાંતર, અન-નાસ mp3, અન-નાસ pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers