સૂરા અન-નાસ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અન-નાસ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અન-નાસ ભાષાંતર. સૂરા અન-નાસ (Meccan) 6 આયત.
← અલ-ફલકસૂરા અન-નાસ
Related
- સૂરા અન-નાસ ભાષાંતરગુજરાતી
- સૂરા અન-નાસ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અન-નાસ

ﮀﮁﮂﮃﮄ
114:1
તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું
ﮅﮆﮇ
114:2
લોકોના માલિકના (અને)
ﮈﮉﮊ
114:3
લોકોના મઅબૂદના (શરણમાં)
ﮋﮌﮍﮎﮏ
114:4
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
ﮐﮑﮒﮓﮔﮕ
114:5
જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે
ﮖﮗﮘﮙ
114:6
(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







