સૂરા અલ-અલક અરબી અને ગુજરાતી
સૂરા અલ-અલકને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (19 આયત — مكية). અલ-અલક સાંભળો, અલ-અલક ભાષાંતર, અલ-અલક mp3, અલ-અલક pdf.સૂરા અલ-અલક વાંચો અને સાંભળો
🎧 આયત
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ١
📖 ભાષાંતર
આયત 1
પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ
عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ٥
📖 ભાષાંતર
આયત 5
જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો
أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ ١٣
📖 ભાષાંતર
આયત 13
તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો
أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ ١٤
📖 ભાષાંતર
આયત 14
શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ ١٥
📖 ભાષાંતર
આયત 15
કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું
كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩ ١٩
📖 ભાષાંતર
આયત 19
સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ
વાંચો સૂરા અલ-અલક ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

