સૂરા અલ-કદ્ર pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-કદ્ર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કદ્ર ભાષાંતર. સૂરા અલ-કદ્ર (Meccan) 5 આયત.
Related
- સૂરા અલ-કદ્ર ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-કદ્ર mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-કદ્ર

ﭴﭵﭶﭷﭸﭹ
97:1
નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ
ﭺﭻﭼﭽﭾﭿ
97:2
તને શું ખબર કે કદ્રની રાત શું છે
ﮀﮁﮂﮃﮄﮅﮆ
97:3
કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે
ﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
97:4
તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે
ﮑﮒﮓﮔﮕﮖ
97:5
આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે)
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







