અલ-કદ્ર · 3/5
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કદ્ર
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ۝٣
Lailatul qadri khairum min alfee shahr
📖 ગુજરાતીમાં
કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-કદ્ર

1إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ
નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ
2وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ
તને શું ખબર કે કદ્રની રાત શું છે
3لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે
4تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે
5سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ
આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે)
અલ-કદ્રકુરાન સૂચિ
5આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-કદ્ર 3

સૂરા અલ-કદ્ર આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે

સૂરા આયત 3/5 — સૂરા અલ-કદ્ર القدر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કદ્ર સાંભળો, સૂરા અલ-કદ્ર ભાષાંતર, સૂરા અલ-કદ્ર mp3, સૂરા અલ-કદ્ર pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers