سوره غاشيه به زبان گجراتی

  1. گوش دادن به سوره
  2. سورهای دیگر
  3. ترجمه سوره
قرآن کریم | ترجمه معانی قرآن | زبان گجراتی | سوره غاشيه | الغاشية - تعداد آیات آن 26 - شماره سوره در مصحف: 88 - معنی سوره به انگلیسی: The Overwhelming Event.

هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ(1)

 શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ(2)

 તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે

عَامِلَةٌ نَّاصِبَةٌ(3)

 (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે

تَصْلَىٰ نَارًا حَامِيَةً(4)

 તેઓ ધગધગતી આગમાં જશે

تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ(5)

 અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ(6)

 તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય

لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ(7)

 જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે

وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ(8)

 કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે

لِّسَعْيِهَا رَاضِيَةٌ(9)

 પોતાના પ્રયત્નોથી ખુશ હશે

فِي جَنَّةٍ عَالِيَةٍ(10)

 ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે

لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً(11)

 તેમાં કોઇ બકવાસ નહી સાંભળે

فِيهَا عَيْنٌ جَارِيَةٌ(12)

 તેમાં એક વહેતુ ઝરણું હશે

فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ(13)

 (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે

وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ(14)

 તેમાં પ્યાલા મુકેલા (હશે)

وَنَمَارِقُ مَصْفُوفَةٌ(15)

 અને એક કતારમાં લાગેલા તકીયા હશે

وَزَرَابِيُّ مَبْثُوثَةٌ(16)

 અને મખમલી જાજમો ફેલાયેલી હશે

أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ(17)

 શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે

وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ(18)

 અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે

وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ(19)

 અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે

وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ(20)

 અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે

فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ(21)

 બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો

لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ(22)

 તમે તેમના ઉપર રખેવાળ નથી

إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ(23)

 હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે

فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ(24)

 તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ(25)

 ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે

ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم(26)

 પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો


سورهای بیشتر به زبان گجراتی:

سوره البقره آل عمران سوره نساء
سوره مائده سوره يوسف سوره ابراهيم
سوره حجر سوره کهف سوره مریم
سوره حج سوره قصص سوره عنکبوت
سوره سجده سوره یس سوره دخان
سوره فتح سوره حجرات سوره ق
سوره نجم سوره رحمن سوره واقعه
سوره حشر سوره ملک سوره حاقه
سوره انشقاق سوره أعلى سوره غاشية

دانلود سوره غاشيه با صدای معروف‌ترین قراء:

انتخاب خواننده برای گوش دادن و دانلود کامل سوره غاشيه با کیفیت بالا.
سوره غاشيه را با صدای احمد العجمی
أحمد العجمي
سوره غاشيه را با صدای ابراهيم الاخضر
ابراهيم الاخضر
سوره غاشيه را با صدای بندر بليلة
بندر بليلة
سوره غاشيه را با صدای خالد الجليل
خالد الجليل
سوره غاشيه را با صدای حاتم فريد الواعر
حاتم فريد الواعر
سوره غاشيه را با صدای خليفة الطنيجي
خليفة الطنيجي
سوره غاشيه را با صدای سعد الغامدي
سعد الغامدي
سوره غاشيه را با صدای سعود الشريم
سعود الشريم
سوره غاشيه را با صدای الشاطري
الشاطري
سوره غاشيه را با صدای صلاح ابوخاطر
صلاح بوخاطر
سوره غاشيه را با صدای عبد الباسط عبد الصمد
عبد الباسط
سوره غاشيه را با صدای عبد الرحمن العوسي
عبدالرحمن العوسي
سوره غاشيه را با صدای عبد الرشيد صوفي
عبد الرشيد صوفي
سوره غاشيه را با صدای عبد العزيز الزهراني
عبدالعزيز الزهراني
سوره غاشيه را با صدای عبد الله بصفر
عبد الله بصفر
سوره غاشيه را با صدای عبد الله عواد الجهني
عبد الله الجهني
سوره غاشيه را با صدای علي الحذيفي
علي الحذيفي
سوره غاشيه را با صدای علي جابر
علي جابر
سوره غاشيه را با صدای غسان الشوربجي
غسان الشوربجي
سوره غاشيه را با صدای فارس عباد
فارس عباد
سوره غاشيه را با صدای ماهر المعيقلي
ماهر المعيقلي
سوره غاشيه را با صدای محمد أيوب
محمد أيوب
سوره غاشيه را با صدای محمد المحيسني
محمد المحيسني
سوره غاشيه را با صدای محمد جبريل
محمد جبريل
سوره غاشيه را با صدای محمد صديق المنشاوي
المنشاوي
سوره غاشيه را با صدای الحصري
الحصري
سوره غاشيه را با صدای العفاسي
مشاري العفاسي
سوره غاشيه را با صدای ناصر القطامي
ناصر القطامي
سوره غاشيه را با صدای وديع اليمني
وديع اليمني
سوره غاشيه را با صدای ياسر الدوسري
ياسر الدوسري


Sunday, December 22, 2024

به قرآن کریم چنگ بزنید