અલ-ગાશિયા · 20/26
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ગાશિયા
وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ ۝٢٠
Wa ilal ardi kaifa sutihat
📖 ગુજરાતીમાં
અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અલ-ગાશિયા

18وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
19وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ
અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે
20وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ
અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે
21فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ
બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો
22لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
તમે તેમના ઉપર રખેવાળ નથી
અલ-ગાશિયાકુરાન સૂચિ
26આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-ગાશિયા 20

સૂરા અલ-ગાશિયા આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે

સૂરા આયત 20/26 — સૂરા અલ-ગાશિયા الغاشية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ગાશિયા સાંભળો, સૂરા અલ-ગાશિયા ભાષાંતર, સૂરા અલ-ગાશિયા mp3, સૂરા અલ-ગાશિયા pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers