અલ-ગાશિયા · 16/26
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ગાશિયા
وَزَرَابِيُّ مَبْثُوثَةٌ ۝١٦
Wa zaraabiyyu mabsoosah
📖 ગુજરાતીમાં
અને મખમલી જાજમો ફેલાયેલી હશે

🎧 સાંભળો


📜 આયત 14-18 — સૂરા અલ-ગાશિયા

14وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
તેમાં પ્યાલા મુકેલા (હશે)
15وَنَمَارِقُ مَصْفُوفَةٌ
અને એક કતારમાં લાગેલા તકીયા હશે
16وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
અને મખમલી જાજમો ફેલાયેલી હશે
17أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે
18وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
અલ-ગાશિયાકુરાન સૂચિ
26આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-ગાશિયા 16

સૂરા અલ-ગાશિયા આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને મખમલી જાજમો ફેલાયેલી હશે

સૂરા આયત 16/26 — સૂરા અલ-ગાશિયા الغاشية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ગાશિયા સાંભળો, સૂરા અલ-ગાશિયા ભાષાંતર, સૂરા અલ-ગાશિયા mp3, સૂરા અલ-ગાશિયા pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers