અલ-ગાશિયા · 17/26
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ગાશિયા
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ۝١٧
Afalaa yanzuroona ilalibili kaifa khuliqat
📖 ગુજરાતીમાં
શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-ગાશિયા

15وَنَمَارِقُ مَصْفُوفَةٌ
અને એક કતારમાં લાગેલા તકીયા હશે
16وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
અને મખમલી જાજમો ફેલાયેલી હશે
17أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે
18وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
19وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ
અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે
અલ-ગાશિયાકુરાન સૂચિ
26આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-ગાશિયા 17

સૂરા અલ-ગાશિયા આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે…

સૂરા આયત 17/26 — સૂરા અલ-ગાશિયા الغاشية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ગાશિયા સાંભળો, સૂરા અલ-ગાશિયા ભાષાંતર, સૂરા અલ-ગાશિયા mp3, સૂરા અલ-ગાશિયા pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers