અલ-ગાશિયા · 10/26
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ગાશિયા
فِي جَنَّةٍ عَالِيَةٍ ۝١٠
Fee jannatin `aaliyah
📖 ગુજરાતીમાં
ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે
🎧 સાંભળો

📜 આયત 8-12 — અલ-ગાશિયા

8وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે
9لِّسَعْيِهَا رَاضِيَةٌ
પોતાના પ્રયત્નોથી ખુશ હશે
10فِي جَنَّةٍ عَالِيَةٍ
ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે
11لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً
તેમાં કોઇ બકવાસ નહી સાંભળે
12فِيهَا عَيْنٌ جَارِيَةٌ
તેમાં એક વહેતુ ઝરણું હશે
અલ-ગાશિયાકુરાન સૂચિ
26આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-ગાશિયા 10

સૂરા અલ-ગાશિયા આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે

સૂરા આયત 10/26 — અલ-ગાશિયા الغاشية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ગાશિયા સાંભળો, અલ-ગાશિયા ભાષાંતર, અલ-ગાશિયા mp3, અલ-ગાશિયા pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers