અલ-ગાશિયા · 6/26
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ગાશિયા
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ۝٦
Laisa lahum ta`aamun illaa min daree
📖 ગુજરાતીમાં
તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય
🎧 સાંભળો

📜 આયત 4-8 — અલ-ગાશિયા

4تَصْلَىٰ نَارًا حَامِيَةً
તેઓ ધગધગતી આગમાં જશે
5تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ
અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે
6لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય
7لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે
8وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે
અલ-ગાશિયાકુરાન સૂચિ
26આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-ગાશિયા 6

સૂરા અલ-ગાશિયા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય

સૂરા આયત 6/26 — અલ-ગાશિયા الغاشية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ગાશિયા સાંભળો, અલ-ગાશિયા ભાષાંતર, અલ-ગાશિયા mp3, અલ-ગાશિયા pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers