La sourate Al-Maun en Gujarati
શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે |
આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે |
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો |
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે |
જે પોતાની નમાઝથી બેપરવાહ છે |
જે દેખાડો કરે છે |
અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Maun : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Maun complète en haute qualité.















Donnez-nous une invitation valide