સૂરા અત-તકાસુર pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અત-તકાસુર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અત-તકાસુર ભાષાંતર. સૂરા અત-તકાસુર (Meccan) 8 આયત.
Related
- સૂરા અત-તકાસુર ભાષાંતરગુજરાતી
- સૂરા અત-તકાસુર mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અત-તકાસુર

ﮣﮤﮥ
102:1
વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા
ﮦﮧﮨﮩ
102:2
એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા
ﮪﮫﮬﮭ
102:3
કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો
ﮮﮯﮰﮱﯓ
102:4
કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો
ﯔﯕﯖﯗﯘﯙ
102:5
કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો
ﯚﯛﯜ
102:6
તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો
ﯝﯞﯟﯠﯡ
102:7
અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો
ﯢﯣﯤﯥﯦﯧ
102:8
ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







