La sourate Al-Qariah en Gujarati
الْقَارِعَةُ(1) ખટખટાવી નાખનાર |
શું છે તે ખટખટાવી નાખનાર |
તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે |
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે |
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે |
પછી જેના પલ્લા ભારે હશે |
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે |
અને જેના પલ્લાઓ હલ્કા હશે |
તેમનું ઠેકાણું હાવિયહ છે |
તને શું ખબર કે તે શું છે |
نَارٌ حَامِيَةٌ(11) ભડકે બળતી આગ (છે) |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Qariah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Qariah complète en haute qualité.















Donnez-nous une invitation valide