અલ-માઊન · 3/7
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-માઊન
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ۝٣
Wa la ya huddu `alaa ta`amil miskeen
📖 ગુજરાતીમાં
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-માઊન

1أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે
2فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ
આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે
3وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો
4فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
5الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
જે પોતાની નમાઝથી બેપરવાહ છે
અલ-માઊનકુરાન સૂચિ
7આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-માઊન 3

સૂરા અલ-માઊન આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો

સૂરા આયત 3/7 — સૂરા અલ-માઊન الماعون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-માઊન સાંભળો, સૂરા અલ-માઊન ભાષાંતર, સૂરા અલ-માઊન mp3, સૂરા અલ-માઊન pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers