PDF —
7 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-માઊન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-માઊન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-માઊન ભાષાંતર. સૂરા અલ-માઊન (Meccan) 7 આયત.

← કુરૈશસૂરા અલ-માઊન અલ-કૌસર →


7 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭦﭧﭨﭩﭪ
107:1 શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે
ﭫﭬﭭﭮﭯ
107:2 આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે
ﭰﭱﭲﭳﭴﭵ
107:3 અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો
ﭶﭷﭸ
107:4 તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
ﭹﭺﭻﭼﭽﭾ
107:5 જે પોતાની નમાઝથી બેપરવાહ છે
ﭿﮀﮁﮂ
107:6 જે દેખાડો કરે છે
ﮃﮄﮅ
107:7 અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers