અલ-માઊન · 4/7
ભાષાંતર ઉચ્ચારણ — અલ-માઊન
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ۝٤
Fa wai lul-lil mu salleen
📖 ગુજરાતીમાં
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
🎧 સાંભળો

📜 આયત 2-6 — અલ-માઊન

2فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ
આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે
3وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો
4فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
5الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
જે પોતાની નમાઝથી બેપરવાહ છે
6الَّذِينَ هُمْ يُرَاءُونَ
જે દેખાડો કરે છે
અલ-માઊનકુરાન સૂચિ
7આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-માઊન 4

સૂરા અલ-માઊન આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા)…

સૂરા આયત 4/7 — અલ-માઊન الماعون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-માઊન સાંભળો, અલ-માઊન ભાષાંતર, અલ-માઊન mp3, અલ-માઊન pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers