અલ-ઇખ્લાસ · 2/4
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇખ્લાસ
اللَّهُ الصَّمَدُ ۝٢
Allah hus-samad
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-4 — સૂરા અલ-ઇખ્લાસ

1قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
2اللَّهُ الصَّمَدُ
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
3لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
4وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
અને ન કોઇ તેની સરખામણીનું છે
અલ-ઇખ્લાસકુરાન સૂચિ
4આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-ઇખ્લાસ 2

સૂરા અલ-ઇખ્લાસ આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની…

સૂરા આયત 2/4 — સૂરા અલ-ઇખ્લાસ الإخلاص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇખ્લાસ સાંભળો, સૂરા અલ-ઇખ્લાસ ભાષાંતર, સૂરા અલ-ઇખ્લાસ mp3, સૂરા અલ-ઇખ્લાસ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers