PDF —
4 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-ઇખ્લાસ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-ઇખ્લાસ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ઇખ્લાસ ભાષાંતર. સૂરા અલ-ઇખ્લાસ (Meccan) 4 આયત.

← અલ-મસદસૂરા અલ-ઇખ્લાસ અલ-ફલક →


4 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓﭔﭕ
112:1 તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
ﭖﭗﭘ
112:2 અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
ﭙﭚﭛﭜﭝ
112:3 ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
ﭞﭟﭠﭡﭢﭣ
112:4 અને ન કોઇ તેની સરખામણીનું છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers