અલ-ઇખ્લાસ · 3/4
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇખ્લાસ
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ۝٣
Lam yalid wa lam yoolad
📖 ગુજરાતીમાં
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો

🎧 સાંભળો


📜 આયત 1-4 — અલ-ઇખ્લાસ

1قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
2اللَّهُ الصَّمَدُ
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
3لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
4وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
અને ન કોઇ તેની સરખામણીનું છે
અલ-ઇખ્લાસકુરાન સૂચિ
4આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-ઇખ્લાસ 3

સૂરા અલ-ઇખ્લાસ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી…

સૂરા આયત 3/4 — અલ-ઇખ્લાસ الإخلاص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇખ્લાસ સાંભળો, અલ-ઇખ્લાસ ભાષાંતર, અલ-ઇખ્લાસ mp3, અલ-ઇખ્લાસ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers