La sourate Al-Qadr en Gujarati
નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ |
તને શું ખબર કે કદ્રની રાત શું છે |
કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે |
تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ(4) તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે |
આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે) |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Qadr : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Qadr complète en haute qualité.















Donnez-nous une invitation valide