سورة البلد بالغوجاراتية
હું આ શહેરના સોગંદ ખાઉં છું |
અને તમે આ શહેરમાં રહો છો |
અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના |
નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે |
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે |
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું |
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી |
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી |
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા) |
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ |
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું |
અને શું ખબર પડી કે ઘાટી શું છે |
فَكُّ رَقَبَةٍ(13) કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું |
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું |
કોઇ સંબધીઓ માં ના અનાથ ને |
અથવા તો રઝળતા ગરીબ ને |
ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ(17) ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે |
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો) |
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ(19) અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે |
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે |
المزيد من السور باللغة الغوجاراتية:
تحميل سورة البلد بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة البلد كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Tuesday, December 3, 2024
لا تنسنا من دعوة صالحة بظهر الغيب