અલ-બલદ · 18/20
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બલદ
أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ  ۝١٨
Ulaaa`ika As-haabul maimanah
📖 ગુજરાતીમાં
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
🎧 સાંભળો

📜 આયત 16-20 — અલ-બલદ

16أَوۡ مِسۡكِينًا ذَا مَتۡرَبَةٍ 
અથવા તો રઝળતા ગરીબ ને
17ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ 
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
18أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ 
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
19وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ 
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
20عَلَيۡهِمۡ نَارٌ مُّؤۡصَدَةُۢ 
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે
અલ-બલદકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-બલદ 18

સૂરા આયત 18/20 — અલ-બલદ البلد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બલદ સાંભળો, અલ-બલદ ભાષાંતર, અલ-બલદ mp3, અલ-બલદ pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers