سورة الشمس بالغوجاراتية
સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના |
સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે |
સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે |
સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં |
સોગંદ છે આકાશના અને તેના સર્જનના |
સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના |
સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના |
ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની |
જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો |
અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો |
(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું |
જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો |
فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا(13) તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો) |
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا(14) તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી |
તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી |
المزيد من السور باللغة الغوجاراتية:
تحميل سورة الشمس بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة الشمس كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Thursday, November 21, 2024
لا تنسنا من دعوة صالحة بظهر الغيب