અલ-બલદ · 19/20
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બલદ
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ ۝١٩
Wallazeena kafaroo bi aayaatinaa hum as-haabul Mash`amah
📖 ગુજરાતીમાં
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
🎧 સાંભળો

📜 આયત 17-20 — અલ-બલદ

17ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
18أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
19وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
20عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે
અલ-બલદકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-બલદ 19

સૂરા અલ-બલદ આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો…

સૂરા આયત 19/20 — અલ-બલદ البلد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બલદ સાંભળો, અલ-બલદ ભાષાંતર, અલ-બલદ mp3, અલ-બલદ pdf. આયત 17–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers