અલ-બલદ · 11/20
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બલદ
فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ ۝١١
Falaq tahamal-`aqabah
📖 ગુજરાતીમાં
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
🎧 સાંભળો

📜 આયત 9-13 — અલ-બલદ

9وَلِسَانًا وَشَفَتَيْنِ
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
10وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
11فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
12وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ
અને શું ખબર પડી કે ઘાટી શું છે
13فَكُّ رَقَبَةٍ
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
અલ-બલદકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-બલદ 11

સૂરા અલ-બલદ આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું

સૂરા આયત 11/20 — અલ-બલદ البلد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બલદ સાંભળો, અલ-બલદ ભાષાંતર, અલ-બલદ mp3, અલ-બલદ pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers