અલ-બલદ · 7/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બલદ
أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ ۝٧
Ayahsabu al lam yarahooo ahad
📖 ગુજરાતીમાં
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અલ-બલદ

5أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
6يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
7أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
8أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
9وَلِسَانًا وَشَفَتَيْنِ
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
અલ-બલદકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-બલદ 7

સૂરા અલ-બલદ આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી

સૂરા આયત 7/20 — સૂરા અલ-બલદ البلد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બલદ સાંભળો, સૂરા અલ-બલદ ભાષાંતર, સૂરા અલ-બલદ mp3, સૂરા અલ-બલદ pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers