અલ-બલદ · 12/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બલદ
وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ ۝١٢
Wa maaa adraaka mal`aqabah
📖 ગુજરાતીમાં
અને શું ખબર પડી કે ઘાટી શું છે

🎧 સાંભળો


📜 આયત 10-14 — સૂરા અલ-બલદ

10وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
11فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
12وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ
અને શું ખબર પડી કે ઘાટી શું છે
13فَكُّ رَقَبَةٍ
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
14أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
અલ-બલદકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અલ-બલદ 12

સૂરા અલ-બલદ આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને શું ખબર પડી કે ઘાટી શું છે

સૂરા આયત 12/20 — સૂરા અલ-બલદ البلد (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બલદ સાંભળો, સૂરા અલ-બલદ ભાષાંતર, સૂરા અલ-બલદ mp3, સૂરા અલ-બલદ pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers