સૂરા અલ-ઇન્શિકાક pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-ઇન્શિકાક pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર. સૂરા અલ-ઇન્શિકાક (Meccan) 25 આયત.
Related
- સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-ઇન્શિકાક mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-ઇન્શિકાક

ﭣﭤﭥﭦ
84:1
જ્યારે આકાશ ફાટી જશે
ﭧﭨﭩﭪ
84:2
અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે
ﭫﭬﭭﭮ
84:3
અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે
ﭯﭰﭱﭲﭳ
84:4
અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે
ﭴﭵﭶﭷ
84:5
અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
84:6
હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે
ﮁﮂﮃﮄﮅﮆ
84:7
તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે
ﮇﮈﮉﮊﮋ
84:8
તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે
ﮌﮍﮎﮏﮐ
84:9
અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે
ﮑﮒﮓﮔﮕﮖﮗ
84:10
હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે
ﮘﮙﮚﮛ
84:11
તો તે મૃત્યુને પોકારશે
ﮜﮝﮞ
84:12
અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે
ﮟﮠﮡﮢﮣﮤ
84:13
આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો
ﮥﮦﮧﮨﮩﮪ
84:14
તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
84:15
કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો
ﯔﯕﯖﯗ
84:16
હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના
ﯘﯙﯚﯛ
84:17
અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ
ﯜﯝﯞﯟ
84:18
અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે
ﯠﯡﯢﯣﯤ
84:19
નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો
ﯥﯦﯧﯨﯩ
84:20
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱ
84:21
અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા
ﯲﯳﯴﯵﯶ
84:22
પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે
ﯷﯸﯹﯺﯻ
84:23
અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે
ﯼﯽﯾﯿ
84:24
તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
84:25
હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







